ચરણારવિંદ પ્રાપ્તિ:
પ:ભ ભગુભાઈ દલાલ
આપણા સહુના અતિ વાહલા નિવેદની
ભરરુચિ સમાજના તેમજ
શ્રી મહેદ વલ્લભરાજ ના (વંશજ) પરિવારમાં જન્મેલા
વૈષ્ણવો ના સંગમાં સહુથી આગળ ને આગળ જ રહેલા એવા સર્વે પર દીનતા દયા ના સાગર સહુને ધર્મ નું જ્ઞાન આપવા વાળા નિવેદની આજ રોજ આપની વચ્ચે રહેલ નથી.
ભગુભાઈ બાબુભાઈ દલાલ (કુવાવાલા)
બહાદરપુર દલાલ શેરી
March 2. 2022
ના રોજ શ્રી ચરણારવિંદ પ્રાપ્તિ પામ્યા છે.
હસમુખા મિલનસાર સ્વભાવ વાળા નિવેદની અને વૈષ્ણવો પર પ્રતિ અપાર આદર ભાવ સ્નેહ રાખવા વાળા
આ નિવેદની ની આપની વચ્ચે થી વિદાય થી સર્વે નીવેદનીઓ અને સમાજને ઘણી મોટી ખોટ પડી છે.
તેમાંય શ્રી વલ્લભરાજ ના સમાજ ને તોહ બહુ જ મોટી ખોટ પડી છે.
જય જય શ્રી ગોકુલેશ
Jay Jay Shree Gokulesh
Charnarvind prapti of our father, P. B. Bhagubhai Babubhai Dalal on March 2, 2022.
We arranged a get-together to meet everyone on Sunday. March 27th between 3:00 to 5.00 PM at Vrajdham Temple,
120 Littleton Road
Parsippany, NJ 07054
Jay jay Shree gokulesh
From: Bhagubhai’s Parivar.
Gokul’s # 862 812 9467